544

Revision as of 06:33, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૪૪ - તારો દીવો સળગતો રાખ == {| |+૫૪૪ - તારો દીવો સળગતો રાખ |- |૧ |દીવામાં ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૪૪ - તારો દીવો સળગતો રાખ

૫૪૪ - તારો દીવો સળગતો રાખ
દીવામાં તેલ આપો, સળગતા રાખો,
દીવામાં તેલ આપો પ્રાર્થું,
દીવામાં તેલ આપો, સળગતા રાખો (૩)
સળગતા રાખો, પ્હો ફાટતાં સુધી.-
ટેક: ગાઓ હોસાના, ગાઓ હોસાના,
ગાઓ હોસાના, રાજાઓના રાજાને (૨)
દિલમાં શાંતિ આપો, સ્થિરતા સ્થાપો. -
મનમાં વિશ્વાસ આપો, - સ્તુતિ કરાવો. -
દિલમાં આનંદ આપો, ઊભરારો.-
વધસ્તંભ આગળ ભંગિત રાખો.-
આત્મા જીતતા કરો, શોધક રાખો.-