530

Revision as of 04:35, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૩૦ - સ્તોત્ર == {| |+૫૩૦ - સ્તોત્ર |- |ક |ઈશ્વર સૌ આશિષનો દાતાર, વંદો તેને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૩૦ - સ્તોત્ર

૫૩૦ - સ્તોત્ર
ઈશ્વર સૌ આશિષનો દાતાર, વંદો તેને ભૂએ વસનાર;
આકાશી સેન વંદો તેને, સૌ સ્તવો બાપ, પુત્રાત્માને.
(ભ. સં. રીવિઝન સમિતિ, ૧૯૬૯)
સૌ દાન દેનાર દેવને સ્તવો, ભૂતળનાં સૌ ભૂચર સ્તવો;
હે સ્વર્ગવાસી સૌ સન્માનો, બાપ, પુત્રાત્માને વખાણો.
અનુ. : ડી. પી. મકવાણા
ઈશ્વર છે આશિષ દેનારો, તેની સ્તુતિ સૌ ઉચ્ચારો;
સ્વર્ગી દૂતો પણ વખાણો, બાપ, પુત્રાત્માને સૌ માનો.
અનુ. : ડી. પી. મકવાણા
દાતાર દેવનાં બધાં દાનો, પૃથ્વી પરના લોકો જાણો;
આકાશમાં પણ દૂતો માનો, બાપ, પુત્રાત્માને વખાણો.
અનુ. : જે. વી. એસ. ટેલર.