523

Revision as of 04:25, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૨૩ - સ્તોત્ર == {| |+૫૨૩ - સ્તોત્ર |- |૧ |પ્રભુ જે સર્વશક્તિમાન, સૌ તેને દ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૨૩ - સ્તોત્ર

૫૨૩ - સ્તોત્ર
પ્રભુ જે સર્વશક્તિમાન, સૌ તેને દેજો મહિમા, માન;
હાલેલૂયા ! હાલેલૂયા !
ચારે દિશેથી દરેક દેશ, ત્રાતાને સ્તવે હર હમેશ;
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા !
હાલેલૂયા ! હાલેલૂયા !
તારી કૃપાઓ સર્વકાળ, તારાં સુવચન સાથે હાલ;
હાલેલૂયા ! હાલેલૂયા !
સૌ વેગળા દેશે સુવર્તમાન, ફેલાશે ખ્રિસ્ત ત્રાતાનું જ્ઞાન,
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા !
હાલેલૂયા ! હાલેલૂયા !