522

Revision as of 04:23, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૨૨ - જયસ્તોત્ર == {| |+૫૨૨ - જયસ્તોત્ર |- | |જય જય દેવા, જય અધિરાજા, તુજ સ્ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૨૨ - જયસ્તોત્ર

૫૨૨ - જયસ્તોત્ર
જય જય દેવા, જય અધિરાજા, તુજ સ્તુત સંધે ગવાએ,
પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ગગનગણો તને ગાએ,
તહીં અમ અંતર સૂર મિલાવે,
"હાલેલૂયા, હાલેલૂયા."