312

Revision as of 12:27, 22 February 2016 by LerrysonChristy (talk | contribs)

૩૧૨ - જયવાન જિંદગી

૩૧૨ - જયવાન જિંદગી
ટેક: વહેલા, વહેલા, વહેલા, પ્રભુજી, મારે મંદિરે આવજો રે.
મનડા કેરું મંદિર બનાવું, રુદિયામાં રહેજો રે.
તન, મન, ધન, પ્રભુજી, સૌ સોંપું છું તમને રે.
પવિત્ર આત્માથી ભરપૂર કરો, આશીર્વાદ આપો રે.
શેતાન શત્રુ જોર કરે છે, નરકમાં લઈ જવા રે.
સતની તરવાર મને આપો, શેતાન સાથે લડવા રે.
લડતાં લડતાં મરણ પામીને સ્વર્ગી મુગટ લઈશું રે.


Phonetic English

312 - Jayavaan Jindagi
Tek: Vahela, vahela, vahela, prabhuji, maare mandire aavajo re.
1 Manada kerun mandir banaavun, rudiyaamaan rahejo re.
2 Tan, man, dhan, prabhuji, sau sonpun chhun tamane re.
3 Pavitra aatmaathi bharapoor karo, aasheervaad aapo re.
4 Shetaan shatru jor kare chhe, narakamaan lai java re.
5 Satani taravaar mane aapo, shetaan saathe ladava re.
6 Ladataan ladataan maran paameene svargi mugat laeeshun re.

Image

 

Media


Media - Composition By : Late Mr. ManuBhai Rathod