516

Revision as of 04:16, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૧૬ - ઈસુ સદા તેવો જ રહે છે == {| |+૫૧૬ - ઈસુ સદા તેવો જ રહે છે |- | |આજ ને કા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૧૬ - ઈસુ સદા તેવો જ રહે છે

૫૧૬ - ઈસુ સદા તેવો જ રહે છે
આજ ને કાલ ને સર્વદાય,
ઈસુ તેવો જ રહે,
સર્વ જાય કે બદલાય,
ઈસુ તેવો જ રહે,
ધન્ય તેનું નામ, ધન્ય તેનું નામ,
ધન્ય તેનું નામ,
બદલાઈ તો સર્વ જાય,
પણ ઈસુ તેવો જ રહે.