209
૨૦૯ - પવિત્રાત્મા વિષે
૧ | શુભાત્મા વખાણું, ખરો દેવ માનું, મટાડે વિકારો, કરાવે સુધારો; |
દિલે ખ્રિસ્ત લાવી, દિલાસો કરાવી, ખરું સંભરાવે, ખરામાં ઠરાવે. | |
૨ | મહા શાંતકારી, તને શુદ્ધ ધારી ફરી પાય લાગું, નવી ચાલ માગું; |
મટી જન્મબુદ્ધિ, નવી થાય શુદ્ધિ, વસો માંહે, કરો રાજ્ય ત્યાંયે. | |
૩ | હશે જેમ સારું, કરો સર્વ મારું, સુચાલે, શુભાજ્ઞા પળાવો; |
સુવાર્તા જણાવી, સદા તે મનાવી, મને પૂર્ણ વારો, સમૂળે સુધારો. |
Phonetic English
1 | Shubhaatma vakhaanun, kharo dev maanun, mataade vikaaro, karaave sudhaaro; |
Dile Khrist laavi, dilaaso karaavi, kharun sambharaave, kharaamaan tharaave. | |
2 | Maha shaantakaari, tane shuddh dhaari phari paay laagun, navi chaal maagun; |
Mati janmabuddhi, navi thaay shuddhi, vaso maanhe, karo raajya tyaanye. | |
3 | Hashe jem saarun, karo sarv maarun, suchaale, shubhaagya palaavo; |
suvaarta janaavi, sada te manaavi, mane poorn vaaro, samoole sudhaaro. |
Image
Media
{{#widget:Html5mediaAudio|url={{filepath:209 Shubhatma Vakahnu.mp3/mp3player>