188

Revision as of 11:27, 13 November 2015 by LerrysonChristy (talk | contribs)

૧૮૮ - જીવનનો ઝરો

૧૮૮ - જીવનનો ઝરો
જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ;
તેમાં છે જીવનનું જળ, ઝરો છે પ્રભુ ઈસુ.
ન્યાયનો સૂરજ છે પ્રભુ ઈસુ;
આપે છે તે અજવાળ, સૂરજ છે પ્રભુ ઈસુ.
હ્રદયનો રાજા છે પ્રભુ ઈસુ;
શાંતિનો છે સરદાર, રાજા છે પ્રભુ ઈસુ.
પાપીનો તારનાર છે પ્રભુ ઈસુ;
મને તારે છે હાલ, તારનાર છે પ્રભુ ઈસુ.


Phonetic English

188 - Jeevanano zaro
1 Jeevanano zaro che prabhu Isu;
Temaa che jeevananu jad, zaro che prabhu Isu.
2 Nyaayano suraj che prabhu Isu;
Aape che te ajvaad, suraj che prabhu Isu.
3 Hrudayno raajaa che prabhu Isu;
Shaantino che sardar, raajaa che prabhu Isu.
4 Paapino taaranaar che prabhu Isu;
Mane taare che haal, taaranaar che prabhu Isu.

Image

 


Media - Composition By : Late Mr. Johnson Daniel


Media

Media