510

Revision as of 04:04, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૧૦ - નાનાં છોકરાં સ્તુતિ ગાઓ == {| |+૫૧૦ - નાનાં છોકરાં સ્તુતિ ગાઓ |- |૧ |...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૧૦ - નાનાં છોકરાં સ્તુતિ ગાઓ

૫૧૦ - નાનાં છોકરાં સ્તુતિ ગાઓ
નાનાં છોકરાં, સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ;
નાનાં છોકરાં, સ્તુતિ ગાઓ ઈશ્વરની.
તારનાર માટે સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ;
તારનાર માટે સ્તુતિ ગાઓ ઈશ્વરની.
બાઈબલ, માતા, પિતા, શિક્ષક, પ્રકાશ, રક્ષણ,
વગેરે માટે ગાઈ શકાય.