507
૫૦૭ - ઈસુના લોહીથી
ટેક: | લોહીથી, લોહીથી, ઈસુના લોહીથી. |
૧ | મારાં પાપની ક્ષમા કરજે; લોહીથી. |
૨ | મારાં પાપના ડાઘ ભૂંસી નાખ; લોહીથી. |
૩ | દિલે પૂરી તુજ શાંતિ ભરજે; લોહીથી. |
૪ | શેતાનની સામે જય તું દેજે; લોહીથી. |
૫ | પ્રાર્થના કરવા તું હિમ્મત દેજે; લોહીથી. |
૬ | સ્વર્ગી નગરમાં પ્રવેશ કરાવજે; લોહીથી. |