૪૯૭ - બાળકોને આવવા દો

૪૯૭ - બાળકોને આવવા દો
(આવવાને દે- એ રાગ)
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ
ટેક: બોલાવે છે પાસ ઈસુ, બોલાવે છે પાસ,
નાનાં બાળકોને ઈસુ, બોલાવે છે ખાસ,
રોકશો ના કોઈ કદી, રોકશો ના કોઈ,
બાળનોને આવવા દો, રોકશો ના કોઈ. બોલવે.
ઝાઝો રાખે પ્રેમ ઈસુ, ઝાઝો રાખે પ્રેમ,
નાનાં બાળો ઉપર ઈસુ ઝાઝો રાખે પ્રેમ. બોલાવે.
ચાંપે હૈયા સાથ ઈસુ, ચાંપે હૈયા સાથ
બાથમાં લઈને તે તો ચાંપે હૈયા સાથ. બોલાવે.
દે છે આશીર્વાદ ઈસુ, દે છે આશીર્વાદ,
બાળક માથે મૂકી હાથો દે છે આશીર્વાદ. બોલાવે.
આપે સ્વર્ગી રાહ ઈસુ, આપે સ્વર્ગી રાજ,
નાનાં બાળકોને ઈસુ આપે સ્વર્ગી રાજ. બોલાવે.


Phonetic English

497 - Baalakone Aavava Do
( Aavavaane de- e raag)
Karta: Daniel Dahyabhai
Tek: Bolaave chhe paas Isu, bolaave chhe paas,
Naanaan baalakone Isu, bolaave chhe khaas,
1 Rokasho na koi kadi, rokasho na koi,
Baalanone aavava do, rokasho na koi. Bolave.
2 Jhaajho raakhe prem Isu, jhaajho raakhe prem,
Naanaan baalo upar Isu jhaajho raakhe prem. Bolaave.
3 Chaanpe haiya saath Isu, chaanpe haiya saath
Baathamaan laeene te to chaanpe haiya saath. Bolaave.
4 De chhe aasheervaad Isu, de chhe aasheervaad,
Baalak maathe mooki haatho de chhe aasheervaad. Bolaave.
5 Aape svargi raah Isu, aape svargi raaj,
Naanaan baalakone Isu aape svargi raaj. Bolaave.

Image

 


Media - Composition By : Late Mr. ManuBhai Rathod