491

Revision as of 03:34, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૯૧ - યુવાવસ્થામાં સ્વાર્પણ == {| |+૪૯૧ - યુવાવસ્થામાં સ્વાર્પણ |- | |૮ સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૯૧ - યુવાવસ્થામાં સ્વાર્પણ

૪૯૧ - યુવાવસ્થામાં સ્વાર્પણ
૮ સ્વરો
Tune: R.C.H. 497. I. M.
અનુ. : દાનિયેલ ડાહ્યાભાઈ અને ડબ્લ્યુ. જે. હાન્ના
હે યુવજના અન્મિત્ર ખ્રિસ્ત,
તું મુજ પર રાખે છે બહુ પ્રીત,
તુજ સેવા, મહિમા કાજે હું,
સ્વાર્પણ કરવાને આવું છું.
મજ સુખી યુવાની વખ્તે,
વિના વિલંબે ને હર્ષે,
જીવન, પ્રતિજ્ઞા આપવા હું,
નમ્રતા સાથે આવું છું.
નિત્ય પ્રકાશમાં હું ચાલીશ,
ન્યાયના હકમાં કોશિશ કરીશ,
પૂર્ણ બળે સેવા કરીશ હું,
જીવન ગાળવાને આવું છું.
સ્વતંત્ર તરુણ, બળવાન છું,
અત, ન્યાય ને તુજ અર્થે પ્રભુ,
બને તેટલું કરવાને હું,
હે સ્વામી, તુજ પાસ આવું છું.