483
૪૮૩ - નીતિબોધ
સાચું સદાય બોલતાં ખોટું કર તું દૂર; | |
સત્ય જ ઈશ્વરને ગમે, ફાવે સત્ય જરૂર. | |
જૂઠાનો તું દ્વેષ કર, ભળ સાચાની સાથ; | |
સર્વ તારા કામમાં સત્ય જ વદ દિન રાત. |
સાચું સદાય બોલતાં ખોટું કર તું દૂર; | |
સત્ય જ ઈશ્વરને ગમે, ફાવે સત્ય જરૂર. | |
જૂઠાનો તું દ્વેષ કર, ભળ સાચાની સાથ; | |
સર્વ તારા કામમાં સત્ય જ વદ દિન રાત. |