339

Revision as of 17:15, 16 September 2015 by LerrysonChristy (talk | contribs)

૩૩૯ - શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ !

૩૩૯ - શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ !
શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ, ને જગના સૌ લોક નહીં ?
ના, હરેક માટ છે વધસ્તંભ, મુજ માટ પણ છે સહી.
સ્વાર્પણરૂપ વધસ્તંભ ઊંચકીશ, મરણ આવતાં લગણ;
બાદ હું મુજ તાજ પે'રવ જઈશ, તે તાજ પ્રભુચરણ.
સ્ફટિક ફરસબંધી પરે ખ્રિસ્તના ઘાયલ પગ પાસ,
ઉતારીશ તાજ હું તે વારે, નામ તેનું સ્તવીશ ખાસ.

Phonetic English

339 - Shun Khrist Ekalo Le Vadhastambh !
1 Shun Khrist ekalo le vadhastambh, ne jagana sau lok naheen ?
Na, harek maat chhe vadhastambh, muj maat pan chhe sahi.
2 Svaarpanaroop vadhastambh oonchakeesh, maran aavataan lagan;
Baad hun muj taaj pe'rav jaeesh, te taaj prabhucharan.
3 Sphatik pharasabandhi pare Khristana ghaayal pag paas,
Utaareesh taaj hun te vaare, naam tenun staveesh khaas.

Image

 

Media - Hymn Tune : Maitland

Media - Composition By : Late Mr. Johnson Daniel