228

Revision as of 13:12, 5 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૨૮ - શાસ્ત્રરૂપી ભંડાર== {| |+૨૨૮ - શાસ્ત્રરૂપી ભંડાર |- |૧ |ઈશ્વરનું જે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૨૮ - શાસ્ત્રરૂપી ભંડાર

૨૨૮ - શાસ્ત્રરૂપી ભંડાર
ઈશ્વરનું જે શાસ્ત્ર તે વિશાળ છે ભંડાર,
જે જે ખપનું હોય છે તે તે ત્યાં મળનાર.
વાણી જીવનભેદની સુખ દેનારી વાત,
વાક્યરૂપી ઔષધ પણ અન્ન તણી તે સાથ.
ઢાલ વળી તરવાર છે, જ્ઞાન તણા પણ મર્મ,
ભૂલ બતાવે માર્ગની, કાર્ય તણાં અપકર્મ.
જગર ઘણી નિંદા કરે, છો કરતાં જો ચા'ય,
પાસ હશે ભંડાર એ ન્યૂન કદી ન જણાય.