ટેક:
|
તારા દિલનું દ્વાર જો ઈસુ ખટખટાવે,
|
|
ખોલ દરવાજો તે જો આવવા માંહે ચાહે.
|
|
૧
|
તારે કાજે મરનાર
|
હાં.....હાં......ઈસુ ખટખટાવે. (હેબ્રી. ૧૩ : ૧૨)
|
|
તને ખંડી લેનાર
|
હાં.....હાં......"
|
"
|
" (૧ કોરીંથી. ૬ : ૨૦)
|
|
૨
|
શેતાનથી છોડાવવા
|
હાં.....હાં......" " " ( ૨ થેસ્સા. ૩ : ૩)
|
|
તેના લોહીથી ધોવા
|
હાં.....હાં......" " " ( પ્રકટી. ૭ : ૧૪)
|
|
૩
|
પૂરી શાંતિ આપવા
|
હાં.....હાં......"
|
"
|
" ( યોહાન ૧૪ : ૨૭ )
|
|
સ્વર્ગી રાજ્યમાં લેવા
|
હાં.....હાં......" " " (યોહાન ૧૪ : ૩)
|
|
૪
|
શાને બને જીદ્દી
|
હાં.....હાં......" " " (પ્રે. કૃ. ૭ : ૫૧)
|
|
ન માને પસ્તાશે
|
હાં.....હાં......" " " (૧ પીતર ૪ : ૧૮)
|