192

Revision as of 23:47, 3 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૯૨ - મુજ મિત્ર ઈસુ== {| |+૧૯૨ - મુજ મિત્ર ઈસુ |- | |૮,૬ સ્વરો |- | |"Why should I charge my soul with ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૯૨ - મુજ મિત્ર ઈસુ

૧૯૨ - મુજ મિત્ર ઈસુ
૮,૬ સ્વરો
"Why should I charge my soul with care"
કર્તા: જે. એચ. સામિત
અનુ. : એચ. વી. એન્ડુસ
ચિંતાનો બોજ હું કેમ રાખું? સૌ ખાણનું દ્રવ્ય છે,
દેવ બાપના વારસ ઈસુનું, ને છે મુજ મિત્ર તે.
ટેક: હા, તે મુજ મિત્ર છે, ને તેનું સૌ મુજને આપે,
સૌ ક્ચ્રિસ્તનું છે ને તેનો હું, તો ચિંતા કેમ રાખું?
કાંજે મુજ મિત્ર છે ઈસુ.
પૂરતો ખોરાક બક્ષે છે રોજ, ખાવા સર્વ આવે,
આખી પૃથ્વી, માણસ ને ઢોર, ને છે મુજ મિત્ર તે.
તેજવંત સૂરજ, રૂપેરી ચાંદ, ચળકટા તારા જે,
ખ્રિસ્ત ઈસુનાં છે તે બધાં, ને છે મુજ મિત્ર તે.
નિજ લોકોને ઉપર લેવા તેજવંત પાચો આવશે;
બહુ હર્ષ થશે કહેવાથી એમ કે છે મુજ મિત્ર તે.