418

Revision as of 22:54, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૧૮ - આકાશમાં મુકામ == {| |+૪૧૮ - આકાશમાં મુકામ |- | |૮, ૬, સ્વરો ને ટેક |- | |"Now I c...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૧૮ - આકાશમાં મુકામ

૪૧૮ - આકાશમાં મુકામ
૮, ૬, સ્વરો ને ટેક
"Now I can read my title clear"
આકાશમાં મારો છે મુકામ, મને તો છે ખારતી;
ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ને મુક્તિ છે મારી.
ટેક: ખમીશું આંધી, બંધ થશે જલદી, પછી લંગર નાખીશું. (૨)
જો મારી સામા ઊઠે લોક, ને તીર ફેંકે શેતાન,
તો પણ મલકાવીશ મારું મુખ, થઈને હિમ્મતવાન.
જો રેલની પેઠે દુ:ખ આવે, ને ચિંતા લાગે બહુ,
આકાશમાં દેવ મને લાવશે, દુ:ખ, ચિંતા મતશે સહુ.
ત્યાં નહાશે મારો જીવ થાકેલ સત શાંતિસાગરમાં,
ને દુ:ખ તો આવશે નહિ બિલકુલ, મન શાંત રહેશે સદા.