405

Revision as of 21:43, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૦૫ - ક્ષણભંગુર દેહ == {| |+૪૦૫ - ક્ષણભંગુર દેહ |- |૧ |ધૂ તો થશે દેહ આપણી, ટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૦૫ - ક્ષણભંગુર દેહ

૪૦૫ - ક્ષણભંગુર દેહ
ધૂ તો થશે દેહ આપણી, ટકે કદા ન દેહ બાળ પ્રૌઢની;
ફૂા તો ખરે સૂર્ય તાપથી, મનુષ્ય એ જ હાલ પાપ શાપથી.
ધૂળનાં બન્યાં ધૂળમાં જશે, દરિદ્ર કે ધનાળ ધૂળ સહુ થશે;
જીવ તો જશે દેહ છોડતાં, પડી રહે શરીર ધૂળ ઓઢતાં.
મોત પાસ છે, આવશે ખરે; કરો ઉપાય આજ, ત્રાંણ કો કરે;
ત્રાણ તો થશે, ખ્રિસ્તને ભજો; ખરો થશે બચાવ, ખ્રિસ્તને સજો.
બીક મોતની કોણને ઘણી ? કરો વિચાર આજ જિંદગી ભણી;
ખ્રિસ્ત સાહ્ય છે, દાસ એ કહે; નથી જરાય બીક, મોત ક્યાં રહે ?