425
૪૨૫ - દેવ, આશિષ દે ધરને
૧ | દેવ, આશિષ દે, દીન ઘર પર, આપ પ્રેમી, મિષ્ટ પ્રકાશ; |
દેવ, આશિષ દે, નાનાં બાળ, કે થાય ખ્રિસ્ત જેવાં ખાસ. | |
૨ | કર આશિષવાન માત કોમળ, દે બાપને પણ તે દાન; |
કર વિશ્વાસુ ને પ્રેમાળ, સાચાં ને દયાવાન. |
Phonetic English
1 | Dev, aashish de, deen ghar par, aap premi, misht prakash; |
Dev, aashish de, naanaan baal, ke thaay Khrist jevaan khaas. | |
2 | Kar aashishavaan maat komal, de baapane pan te daan; |
Kar vishvaasu ne premaal, saachaan ne dayaavaan. |