531

Revision as of 19:50, 16 December 2014 by ElanceUser (talk | contribs)

૫૩૧ - વંદના

૫૩૧ - વંદના
પાવન, પાવન, પાવન, સૈન્યોના તું દેવ,
જગ-આસ્માન ભર્યાં તુંથી,
જગ-આસ્માન તવ ગાય સ્તુતિ,
રે તું પરમેશ.

Phonetic English

531 - Vandana
Paavan, paavan, paavan, sainyona tun dev,
Jaga-aasmaan bharyaan tunthi,
Jaga-aasmaan tav gaay stuti,
Re tun paramesh.

Image

 

Media