522

Revision as of 19:45, 16 December 2014 by ElanceUser (talk | contribs)

૫૨૨ - જયસ્તોત્ર

૫૨૨ - જયસ્તોત્ર
જય જય દેવા, જય અધિરાજા, તુજ સ્તુત સંધે ગવાએ,
પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ગગનગણો તને ગાએ,
તહીં અમ અંતર સૂર મિલાવે,
"હાલેલૂયા, હાલેલૂયા."

Phonetic English

522 - Jayastotra
Jay jay deva, jay adhiraaja, tuj stut sandhe gavaae,
Pita, putra, pavitra Atma, gaganagano tane gaae,
Taheen am antar soor milaave,
"Haalelooya, haalelooya."

Image