503
૫૦૩ - પ્રભુ સદા મારી પાસે છે
૧ | સદાય પાસ માહરી, વસે જ વિશ્વનો ધણી; |
હસું, રમું, હરું, ફરું, ન તેહથી વિમુખ હું. | |
૨ | પ્રભાતના પ્રકાશમાં નિશા તણા અંધારમાં, |
વસું ઘરે અને વને, સદાય માહરી કને. | |
૩ | ભલે દીસું બહુ લઘુ, તેહથી વિમુખ હું; |
વિચાર, વાણી માહરાં સદા અમીપ તાહરી. |
Phonetic English
1 | Sadaay paas maahari, vase ja vishvano dhani; |
Hasun, ramun, harun, pharun, na tehathi vimukh hun. | |
2 | Prabhaatana prakashamaan nisha tana andhaaramaan, |
Vasun ghare ane vane, sadaay maahari kane. | |
3 | Bhale deesun bahu laghu, tehathi vimukh hun; |
Vichaar, vaani maaharaan sada ameep taahari. |