399
૩૯૯ - આખી વાટ દીસે છે ઈસુ
૧ | યાત્રા મારી છે સિયોન ભણી, આખી વાટ દીસે છે ઈસુ; |
આ વાટ પ્રકાશે છે ઘણી, આખી વાટ દીસે છે ઈસુ | |
ટેક: | ઈસુ, ઈસુ, હા, આખી વાટ દીસે છે ઈસુ. (૨) |
૨ | મુસાફર કેવા સુખી છે ! આખી વાટ દીસે છે ઈસુ; |
દિલાસો ભારી પામે તે, આખી વાટ દીસે છે ઈસુ | |
૩ | ચઢે દુ:ખોનાં વાદળ જો, આખી વાટ દીસે છે ઈસુ; |
શોધે તે દેશ જ્યાં નથી ભો, આખી વાટ દીસે છે ઈસુ. | |
૪ | પો'ચી સંધાં ત્યાં ગાશે ગાન, આખી વાટ દીસે છે ઈસુ; |
ગાજી રહેશે આકાશી સ્થાન, આખી વાટ દીસે છે ઈસુ. |
Phonetic English
1 | Yaatra maari che siyon bhani, aakhi vaat dise che Isu; |
Aa vaat prakaashe che ghani, aakhi vaat dise che Isu | |
Tek: | Isu, Isu, haa, aakhi vaat dise che Isu. (2) |
2 | Musaafar keva sukhi che ! aakhi vaat dise che Isu; |
Dilaaso bhaari paame te, aakhi vaat dise che Isu | |
3 | Chadhe dukhona vaadad jo, aakhi vaat dise che Isu; |
Shodhe te desh jyaa nathi bho, aakhi vaat dise che Isu. | |
4 | Po'chi sandhaa tyaa gaashe gaan, aakhi vaat dise che Isu; |
Gaajee raheshe aakaashi sthaan, aakhi vaat dise che Isu. |
Image
Media