356

Revision as of 08:36, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૫૬ - તુજ પર વધુ પ્રેમ == {| |+૩૫૬ - તુજ પર વધુ પ્રેમ |- |૧ |ઓ ખ્રિસ્ત, મુજ પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૫૬ - તુજ પર વધુ પ્રેમ

૩૫૬ - તુજ પર વધુ પ્રેમ
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર, મુજ પ્યાર વધાર !
તુજ ચરણે નામું શીશ, સુણ મુજ પોકાર;
હું કરગરું આ વાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર,
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર.
ક્ષણભંગુર સુખો મેં શોધ્યાં અપાર,
પણ તું મારો હવે થા સર્વાધાર;
સુણ તું આ મુજ પોકાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વહાર,
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર.
દિલગીતી, દુ:ખો ને આવે જે ત્રાસ,
દેવના સૌ દૂતો તે છે હિતકર ખાસ;
તેમની સંગ આ વાર; ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વહાર,
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર.
મુજ છેલ્લા ઉદ્ગારો સ્તુત ઉચરશે,
સુણ આ સ્વર મધુર મુજ દિલ ઠરશે;
સુણ તું આ મુજ પોકાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વહાર,
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર.