324

Revision as of 02:13, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૨૪ - જીવતા ખડક == {| |+૩૨૪ - જીવતા ખડક |- |૧ |જીવતા ખડક, ખરી આડ, મારા ઉપર છા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૨૪ - જીવતા ખડક

૩૨૪ - જીવતા ખડક
જીવતા ખડક, ખરી આડ, મારા ઉપર છાયા પાડ !
તારી કૂખથી વહ્યું જા તથી લોહી તેનું ફળ
થાઓ પાપની બે ઈલાજ: દોષ મટાડો, ટાળો રાજ !
મારા હાથનાં ઘણાં કર્મ પૂરાં કર્તાં નથી ધર્મ;
મારી હોંસ નિરંતર હોય, મારો આત્મા સદા રોય,
તો પણ કેવળ પ્રાયશ્વિત્ત તારી શકે છે ખચીત.
ખાલી હાથે આવું છું, ઈમાન તું પર લાવું છું,
નગ્ન હું, માગું લેબાસ; અબળ, કરું છું વિશ્વાસ;
તારે ઝરે મને લાવ, તેમાં મને નહવડાવ !
ટકે જીવનનું અજવાળ, અથવા આવે અંતકાળ,
ઊડું જીવ આકાશી ઘર, જોઉં તને ન્યાયાસન પર,
જીવતા ખડક, ખરી આડ, મારા ઉપર છાપા પાડ.