319

Revision as of 02:04, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૧૯ - જીવન કરતાં અધિક તારનાર == {| |+૩૧૯ - જીવન કરતાં અધિક તારનાર |- |૧ |જી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૧૯ - જીવન કરતાં અધિક તારનાર

૩૧૯ - જીવન કરતાં અધિક તારનાર
જીવ કરતાં અધિક તારનાર, તારી પાસે, પાસે છું રે'નાર;
તારા રક્તની ધો મને; તુજ પાસ સદા, સદા રાખ મને.
ટેક: દરેક દિન, દરેક પળ, આપ તારું શુદ્ધ કરનાર બળ;
તારા કોમળ પ્રેમ વડે તારી પાસે, પાસે રાખ મને.
પ્રભુ, આ ફાની જગમાં, મને હળવે, હળવે દોરી જા;
તુજ પ રાખું મુજ આધાર, ન થાઉં કદી, કદી ભટકનાર.
મારો પ્રેમ અધિક વધાર, જ્યાં લગ ક્ષણિક, ક્ષણિક જીવ રે'નાર,
ત્યારે કરીશ પૂર્ણ પ્રીત, પો'ચું સુંદર, સુંદર સ્વર્ગ ખચીત.