161

Revision as of 01:39, 1 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૬૧ - ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત ! == {| |+૧૬૧ - ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૬૧ - ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત !

૧૬૧ - ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત !
કર્તા: એમ. ઝેડ. ઠાકોર
ટેક: ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત ! જય જય હોજો તુજને નિત;
ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત.
તજી તાજ, સ્વર્ગી રાજ, મુજ માટે વાવ્યો તું ખ્રિસ્ત;
ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત.
હર્યાં પાપ અને શાપ, જય જય હોજો તુજને ખ્રિસ્ત;
ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત.
કર્યું ત્રાણ, અર્પી પ્રાણ, જય જય હોજો તુજને ખ્રિસ્ત;
ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત.
સર્વ માન, મહિમાય સદા હોજો તુજને ખ્રિસ્ત;
ધન્ય ખ્રિસ્ત ! ધન્ય ખ્રિસ્ત, જય જય હોજો તુજને નિત.