146

Revision as of 02:12, 31 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with " ==૧૪૬ - તે આવે છે== |- |૧ |તે આવે છે વાદળ ઉપર, જે પાપીઓ કાજ મૂઓ, |- | |લાખો લાખ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૪૬ - તે આવે છે

|- |૧ |તે આવે છે વાદળ ઉપર, જે પાપીઓ કાજ મૂઓ, |- | |લાખો લાખ પવિત્રો સાથે, તેને માન મહિમા આપો; |- | |હાલેલૂયા, તે રાજ કરવા આવે છે. (૨) |- |૨ |દરેક આંખ તો તેને દેખશે, ખ્રિસ્ત જે મહિમાવાન થયો, |- | |જેઓએ તુચ્છકાર કરીને, સ્તંભ ઉપર તેને ટાંગ્યો; |- | |વિલાપ કરતાં તેના શત્રુઓ નમશે. (૨) |- |૩ |તેના હાથ પગમાં નિશાન છે, જે થયાં કાલવરીએ, |- | |તે જોઈને તેના ભકતો તેની કૃપા યાદ કરશે; |- | |તેને જોઈ કેવી સ્તુતિ કરીશું ! (૨) |- |૪ |આમેન, થાઓ તેની સ્તુતિ ! રાજ્યાસન પર બિરાજમાન, |- | |તુજ પરાક્રમ મહિમા લઈ, જગ પર રાજ તું કર સ્થાપન, |- | |હા, યહોવા, રાજ તું વહેલું કર સ્થાપન. (૨) |}