116

Revision as of 19:29, 29 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૧૬ (ક) - ઈસુનું મરણ== {| |+૧૧૬ (ક) - ઈસુનું મરણ |- | |૮ સ્વરો |- | |"When I survey the wondroud cross” |- ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૧૬ (ક) - ઈસુનું મરણ

૧૧૬ (ક) - ઈસુનું મરણ
૮ સ્વરો
"When I survey the wondroud cross”
Tune: Rockingham or Hamburg L.M.
કર્તા: આઈઝેક વાઁટ્સ,
૧૬૭૪-૧૭૪૮
અનુ. : ફેડરિક વૂડ
જ્યારે સ્તંભે હું ધ્યાન ધરું, જે પર મર્યો ગૌરવનો રાય,
અલબ્ય લાભ તોટો ગણું, ને સંસાર ત્યાગ કરું સગાય.
એમન થાય કે ખ્રિસ્ત મોત સિવાય બીજામાં અભિયાન કરું;
મને બહુ મોહક હોય જેકાંઈ, તે સૌ ખુશીથી પરહરું.
મ્સ્તક ને હાથેને પગથી વહી નીકળે છે શોક ને પ્રીત તે જો !
એમ શોકનેપ્રીત ભળ્યાં કદી? કે કાંટે આવો તાજ બન્યો?
જો મારું હોત જગત તમામ, તો તે પ્રેગ સાટ છં જૂજ અર્પણ;
એવો અજબ ને દિવ્ય પ્રેમ, માગે મારાં તન, મન ને ધન.

૧૧૬ (ખ) - ઈસુનું મરણ

૧૧૬ (ખ) - ઈસુનું મરણ
૮ સ્વરો
"When I survey the wondrous cross"
Tune : Rockingham or Hamburg. L.M.
કર્તા : આઈઝેક વાઁટ્સ, ૧૬૭૪-૧૭૪૮
અનુ. : ફ્રેડરિક વુડ
(મૂળ અંગ્રેજી પ્રમાણે ફેરફાર સહિત)
નીરખું જ્યારે હું સ્તંભ, જે પર મર્યો મહિમાનો રાય;
ખોટ સમ ગણું લાભ ગજબ, ત્યાગું મુજ સૌ ગર્વ સદાય.
એમ નથાય કે ખ્રિસ્ત મોત સિવાય બીજામાં અભિમાન કરું;
મુજ દિલને મોહક જે બહુ થાય, ખ્રિસ્તસ્તંભ પાસ એસૌ પરગરું
શિર, હાથ ને પાયથી મિશ્ર ધાર નીકળે છે શોક ને પ્રેમની જો !
એમ શોકને પ્રેમ ભળ્યાં કોવાર ? કે કાંટે મૂલવાન તાજ દીધો?
જો મારું હોત જગત તમામ, તોતે પ્રેમ માટ થાત તુચ્છ અર્પણ
એવો અજબ ને દિવ્ય પ્રેમ, માગે મારાં તન, મન ને ધન.