|
૮, ૬ સ્વરો
|
|
"Majestic Sweetness"
|
Tune :
|
Ortonville. C.M.
|
કર્તા :
|
શેમ્યુલ સ્ટેન્નેટ, ૧૭૧૭-૯૫
|
અનુ. :
|
એમ. ઝેડ. ઠાકોર.
|
૧
|
બાદશાહી ગૌરવ બિરાજે, ત્રાતાના લલાટે,
|
|
શિર શોભો તેજસ્વી તાજે, કૃપા વહે મુખ વાટે.
|
૨
|
મહા સંકટમાં મને જોઈને, ધાયો મારી વહારો;
|
|
શાપિત સ્તંભ તેણે સહીને હર્યું મુજ દુ:ખ ભારે.
|
૩
|
તેને મનુષ્યપુત્રો સાથ સરખાવી ના શકાય,
|
|
સુંદર દૂતો કરતાં મુજ નાથ સુંદરતામાં સોહાય.
|
૪
|
મુજ જીવન, શ્વાસ ને સૌ આનંદ તારાં દીધેલાં છે,
|
|
મોત પર મને કરી જયવંત ઘોરથી બચાવે છે.
|
૫
|
લઈ જાય તે સ્વર્ગ ધામે તેના મુજ થાકેલને ખરે !
|
|
દેખાડે દેવનો સૌ મહિમા, મુજ હર્ષ પૂરો કરે.લ્
|
૬
|
તારો એ દિવ્ય પ્રેમ અપારે છે મુજ દિલમાં હયાત,
|
|
તે કાજ જો હોત હ્રદય હજાર, પ્રભુ, તે તારાં થાત.
|