62
૬૨ (ક) - પરમ ઊંચામાં દેવને મહિમા |- | |"Hark, the herald angels sing" |- |Tune : |Mendelssohn |- |કર્તા : |ચાલ્ર્સ વેસ્લી |- | |૧૭૦૭-૮૮ |- |અનુ. : |જે. એફ. સ્ટીલ |- |૧ |સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને, |- | |ભૂલોક શાંતતા, દયા- માનવ દેવ સન્નિધ્ થયા !" |- | |હે સહુ પ્રજા, ઉમંગે ગાઓ સ્વર્ગી સેન સંગે, |- | |દૂતો સાથે જણાવો, "બેથલહેમ ખ્રિસ્ત જનમ્યો." |- |ટેક : |સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને." |- |૨ |સ્વર્ગ જે પુજાય છે, સદાનો જે રાય છે, |- | |આવ્યો તે ઠરેલે કાળ, થયો કુંવારીનો બાળ ! |- | |શબ્દ થયો છે સદેહ, સદવતારનો બોલો જે ! |- | |માનવમાં માનવ થયેલ, ઈસુ તે જ ઈમાનુએલ. |- | |સુણો, દૂતો |- |૩ |શાંતિના સરદારને જે ! જયકાર આત્મિક રવિને ! |- | |સર્વને તે દે છે નૂર, જીવને તે છે ભરપૂર. |- | |સ્વર્ગી મહિમા તજી તે મોત હરાવવા જન્મે છે; |- | |માનવ પુનર્જનિત થાય માટે અવાતાર લે છે રાય. |- | |સુણો, દૂતો. |}
૬૨ (ક) - પરમ ઊંચામાં દેવને મહિમા
"Hark, the herald angels sing" | |
Tune : | Mendelssohn |
કર્તા : | ચાલ્ર્સ વેસ્લી |
૧૭૦૭-૮૮ | |
અનુ. : | જે. એફ. સ્ટીલ |
૧ | સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને, |
ભૂલોક શાંતતા, દયા- માનવ દેવ સન્નિધ્ થયા !" | |
હે સહુ પ્રજા, ઉમંગે ગાઓ સ્વર્ગી સેન સંગે, | |
દૂતો સાથે જણાવો, "બેથલહેમ ખ્રિસ્ત જનમ્યો." | |
ટેક : | સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને." |
૨ | સ્વર્ગ જે પુજાય છે, સદાનો જે રાય છે, |
આવ્યો તે ઠરેલે કાળ, થયો કુંવારીનો બાળ ! | |
શબ્દ થયો છે સદેહ, સદવતારનો બોલો જે ! | |
માનવમાં માનવ થયેલ, ઈસુ તે જ ઈમાનુએલ. | |
સુણો, દૂતો | |
૩ | શાંતિના સરદારને જે ! જયકાર આત્મિક રવિને ! |
સર્વને તે દે છે નૂર, જીવને તે છે ભરપૂર. | |
સ્વર્ગી મહિમા તજી તે મોત હરાવવા જન્મે છે; | |
માનવ પુનર્જનિત થાય માટે અવાતાર લે છે રાય. | |
સુણો, દૂતો. |
૬૨ (ખ) - સ્તોત્ર
૧ | જુઓ, આકાશમાં વાણી થાય છે, ખબર કરનાર દૂતો ગાય છે; |
સૃષ્ટિમાં સ્તવન ત્રાતા રાજાને, પૃથ્વીમાં આનંદ માણસ પ્રજાને. | |
૨ | પૃથ્વીમાં શાંતિ, દીનો પર દયા, દુષ્ટો કરુણા પામનારા થયા; |
માનવા તો માંડો સહુ લોકો તમો, માણસ બધાંયે અંતરમાં નમો. | |
૩ | જયયરોગ ગીતો આકાશમાં ગાઓ, તેજસ્વી ફોજો ગીત ગાતાં જાઓ |
શાંતિનો રાજા આજાશથી આવ્યો, શાંતિનો ઉપાય સાથે તે લાવ્યો. | |
૪ | જયનાદી ગીતો આનંદે ગાઓ, જયકાર કરીને સહુ ગાતાં આવો; |
સૃષ્ટિનો રાજા રાજ મૂકી દે છે, જીવનનો દાતા મત્ર્ય અંગ લે છે. |