535
૫૩૫ - હું માનું છું
હું માનું છું, હું જાણું છું, | |
ખ્રિસ્તે મારે લીધે, | |
વધસ્તંભ પર લોહી વહેવડાવ્યું, | |
પાપથી છોડાવવાને. |
Phonetic English
Hun maanun chhun, hun jaanun chhun, | |
Khriste maare leedhe, | |
Vadhastambh par lohi vahevadaavyun, | |
Paapathi chhodaavavaane. |