529
૫૨૯ - ત્રિએક ઈશ્વરની સ્તુતિ
સ્તુતિ હો પિતાને, સ્તુતિ પ્રભુ સુતને, | |
સ્તુતિ શુદ્ધાત્માને, સદા જયવાન. (૨) | |
હાલેલૂયા, હોસાના (૨) આ..... મીન. |
Phonetic English
Stuti ho pitaane, stuti Prabhu sutane, | |
Stuti shuddhaatmaane, sada jayavaan. (2) | |
Haalelooya, hosaana (2) aa..... Meen. |