482
૪૮૨ - વંદન
ટેક: | શીશ નમાવી, પ્રભુ, વંદન કરીએ, પાપ પડીને, |
પ્રભુ, કીર્તન કરીએ. | |
૧ | પાપી જગતનું તારણ કરવા, પ્રીતે પધાર્યા, પ્રભુ, વંદન કરીએ. |
૨ | હર્ષિત દિલડાં આજ અમારાં, ભાગ્યે મળ્યા, પ્રભુ, વંદન કરીએ. |
૩ | દુ:ખી, નિરાશ્રિત જોઈ અમોને, વ્હારે ચઢયા, પ્રભુ, વંદન કરીએ. |
૪ | પૂર્ણ હ્રદયથી આપને ભજવા, આપો સુબુદ્ધિ, પ્રભુ, વંદન કરીએ. |
૫ | આજ, પ્રભુ, અમ અંતર ઉચરે, જય, પ્રભુ જય, અમે વંદન કરીએ. |
Phonetic English
Tek: Sheesh namaavi, Prabhu, vandan kareeye, paap padeene, | |
Prabhu, keertan kareeye. | |
1 | Paapi jagatanun taaran karava, preete padhaarya, Prabhu, vandan kareeye. |
2 | Harshit diladaan aaj amaaraan, bhaagye malya, Prabhu, vandan kareeye. |
3 | Dukhi, niraashrit joi amone, vhaare chadhaya, Prabhu, vandan kareeye. |
4 | Poorn hradayathi aapane bhajava, aapo subuddhi, Prabhu, vandan kareeye. |
5 | Aaj, Prabhu, am antar uchare, jay, Prabhu jay, ame vandan kareeye. |