350
૩૫૦ - આભારસ્તુતિ
૧ | પ્રભુ, સ્તુતિ કરું, તુજ નામ તણી, |
પ્રભુ, ચિત્ત ધરું, તુજ કામ ભણે; | |
ઉપકાર કર્યા જ અપાર ધણી, | |
જય ખ્રિસ્ત સદા, જ્ય વંદન હો. | |
૨ | બહુ દામ દીધાં, પ્રભુ પ્રીત કરી, |
અન્નપાન દીધાં, બહુ હેત કરી; | |
દુ:ખદર્દ બધાં મુજ દૂર કરી, | |
જય ખ્રિસ્ત સદા, જય વંદન હો. | |
૩ | મુજ પાપ બધાં, કંઈ માફ કરી, |
સતપંથ દીધો, દયાદાન કરી; | |
તુજ બાળ કર્યો, મુજ ત્રાણ કરી, | |
જય ખ્રિસ્ત સદા, જય વંદન હો. |
Phonetic English
1 | Prabhu, stuti karun, tuj naam tani, |
Prabhu, chitt dharun, tuj kaam bhane; | |
Upakaar karya ja apaar dhani, | |
Jay Khrist sada, jy vandan ho. | |
2 | Bahu daam deedhaan, prabhu preet kari, |
Annapaan deedhaan, bahu het kari; | |
Dukhadard badhaan muj door kari, | |
Jay Khrist sada, jay vandan ho. | |
3 | Muj paap badhaan, kani maaph kari, |
Satapanth deedho, dayaadaan kari; | |
Tuj baal karyo, muj traan kari, | |
Jay Khrist sada, jay vandan ho. |