35

Revision as of 20:27, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૩૫ - સાંજની આશિષ== {| |+૩૫ - સાંજની આશિષ |- | |૮, ૭ સ્વરો |- | |"Saviour, breathe and evening blessing" |- | |T...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૫ - સાંજની આશિષ

૩૫ - સાંજની આશિષ
૮, ૭ સ્વરો
"Saviour, breathe and evening blessing"
Tune: Evening Prayer
કર્તા : જેમ્સ એડમેસ્ટન, ૧૮૨૦
અનુ. : જે. એફ. સ્ટીલ
અમને સૂઈ જતાં પહેલાં, ત્રાતા આંજની આશિષ દે;
પાપ, ગરજ જાણી આવેલાં, તુજ પાસ ખરું તારણ છે.
આસપાસ ફરે ભય કરનારા, નાશનાં ઊડે તીર અધિક;
તારા દૂત ઘેરી લેનારા, તું પાસ રહે તો નથી બીક.
રાત છે ઘોર તથા અંધારી, તો પણ તને ઢાંકે નહિ;
જ્યાં જ્યાં રહે છે પ્રજા તારી, નિત છે ચોક્સી નહીં.
આજ રાત આશવંત જગત ત્યાગી, ઊંઘીએ મોતની કબરમાંય;
તો સવારે સ્વર્ગે જાગી, અમે પામીએ તજ અક્ષય.