Open main menu
Home
Random
Log in
Settings
About Bhajan Sangrah
Disclaimers
Bhajan Sangrah
Search
Bhajan Sangrah
:
About
Language
Watch
Edit
Revision as of 23:32, 6 July 2013 by
Rrishujain
(
talk
|
contribs
)
(
→૧ – પ્રભુનું સ્તોત્ર
)
(
diff
)
← Older revision
|
Latest revision
(
diff
) |
Newer revision →
(
diff
)
૧ – પ્રભુનું સ્તોત્ર
ટેક : જય જય પરમ દયામય સ્વામી, ૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા, ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, કારક, ભાષક, શ્રોતા ૨ ભક્તસમાજ નિરંતર તેને, સાથ ભજો અનુરાગે; નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ, પ્રેમસુ ગાયક જાગે. ૩ ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં, અદ્ભુત કાર્ય અનુપા; જીવનદાતા, શુભ પ્રતિપાલા, ધન્ય દયામય ભૂપા. ૪ સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી; ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી.
સ્મારક ગાન કરો રે.