27

Revision as of 19:43, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૨૭ – યહોવાની સ્તુતિ કરો== {| |+૨૭ – યહોવાની સ્તુતિ કરો |- |૧ |હે સૌ ભૌ ભૂવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૭ – યહોવાની સ્તુતિ કરો

૨૭ – યહોવાની સ્તુતિ કરો
હે સૌ ભૌ ભૂવાસીઓ, પ્રભુનો આભાર માનો,
તેનાં અદ્ભુત કામ હર્ષાનંદે વખાણો
તેણે તો જન્મથી આપણે પાળ્યા છે,
ને આજ તો જન્મથી આપણે પાળ્યા છે,
પ્રભુ, તું દાનશીળ દેવ, અમારી પાસે રે'જે,
ને આનંદિત હ્રદય ને પૂરી શાંતિ દેજે
ને તારી ક્રુપાથી અમને તું નિત નિભાવ,
ને સર્વ દુ:ખોથી સદા અમને બચાવ.
પિતાને પુત્રને અને પવિત્રાત્માને,
હા, ત્રિએક ઈશ્વરને, આકાશ, પૃથ્વી સન્માને
તેને આરંભમાં જેમ, અને વળી છે હાલ,
તેમ સ્તુતિ, મહિમા, માન, રહેશે સર્વકાળ.