271

Revision as of 06:29, 25 July 2024 by Gcfpon (talk | contribs) (→‎Chords)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૭૧ - ખ્રિસ્તનો મધુર સ્વર

૨૭૧ - ખ્રિસ્તનો મધુર સ્વર
૬, ૬, ૮, ૬ સ્વરો ને ટેક
"I hear Thy welcome voice"
Tune: S. S. 10
કર્તા: લુઈસ હાર્ટસો,
૧૮૬૨
અનુ. : જે. શિલડી
ઓ ખ્રિસ્ત, તુજ સ્વર મધુર મુજને બોલાવે છે;
તે સુણી આવું શુદ્ધ થવા તુજ રક્તની મારફતે.
ટેક: આવું છું તુજ પાસ, આવું આ પળે;
રક્તે મને ધોઈ નાખ, જે કૂખથી નીકળે.
લાચાર ને છેક અશુદ્ધ, પુણ વગર આવું છું;
સહુ દોષ તું પૂરણ કાઢે છે કે વગર ડાઘ હું થાઉં. આવું.
હે ઈસુ, તું કરાવ સંપૂર્ણ પ્રેમ,વિશ્વાસ;
શાંતિ, ને આશા મનમાં સ્થાપ અહીં અને તહીં તું પાસ. આવું.
હે ખ્રિસ્ત, તુજ દયા કૃત દિલમાં તું દઢ કરાવ;
કૃપા ને વત્તી કૃપા આપ ને પાપનું બળ દબાવ. આવું.
જય જ્ય શુદ્ધ કરનાર રક્ત ! ઉદ્ધારનાર પ્રેમને જય !
જય જય ખ્રિસ્તને પ્રભુનું દાન, જીવનદાતાને જય ! આવું.

Phonetic English

271 - Khristno Madhur Swar
6, 6, 8, 6 Swaro ne Tek
"I hear Thy welcome voice"
Tune: S. S. 10
Kartaa: Luis Haartso,
1862
Anu. : J. Shiladi
1 O Khrist, tujh swar madhur mujane bolaave che;
Te suni aavu shuddh thava tujh raktani maarafate.
Tek: Aavu choo tujh paas, aavu aa pahde;
Rakte mane dhoi naakh, je kookhthi nikahde.
2 Laachaar ne chek ashuddh, puhn vagar aavu choo;
Sahu dosh tu poorahn kaadhe che ke vagar daagh hu thaau. Aavu.
3 He Isu, tu karaav sampurhn prema,vishwaas;
Shaanti, ne aasha manma sthaap ahi ane tahi tu paas. Aavu.
4 He Khrist, tujh daya krut dilma tu dadh karaav;
Krupa ne vatti krupa aap ne paapnu bahd dabaav. Aavu.
5 Jay jya shuddh karanaar rakt ! Uddhaarnaar premne jay !
Jay jay Khristne prabhunu daan, jeevandaataane jay ! Aavu.

Image

 

Media - Hymn Tune : Welcome Voice


Media- Hymn Tune : Welcome Voice - Sung By C.Vanveer

Chords

    G                    D      G
૧   ઓ ખ્રિસ્ત, તુજ સ્વર મધુર મુજને બોલાવે છે;
                     C         D G
    તે સુણી આવું શુદ્ધ થવા તુજ રક્તની મારફતે.
    G             D
ટેક: આવું છું તુજ પાસ, આવું આ પળે;
    G              C   D    G
    રક્તે મને ધોઈ નાખ, જે કૂખથી નીકળે.