SA503

Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA503)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઇસુની પાસે (૨) આજ તો કાલના કરતાં છું, ઇસુની પાસે.
મન મારામાં વિચાર આવે છે વારંવાર,

કે મોતનો કાળ કયારે આવશે, કે જોઉં મજ તારનાર ?

બાપના ઘરની પાસે, જ્યાં મુકામ છે તૈયાર,

ને મહા રાજ્યાસનની પાસે, જ્યાં ઇસુ છે બેસનાર.

જીવનની તેડની પાસે, જ્યાં સધળું યુદ્ર બંધ થાય,

હું આ જગને મુકી જઇશ, રહેવા સ્વર્ગની માયં.