SA495
૧ | આશીર્વાદ દે,પ્રભુ ઈસુ,વર કન્યાને આ પળે, યુદ્વમાં તેમને રાખ વિશ્ચાસુ,હિમંત આપજે તુજ બળે, |
૨ | કન્યાને દે આશિષ મોટી અને પુષ્કળ આપ કૃપા, વૃદ્વિ બળ ને તંદુરસ્તી,જયવાન કરજે આ યુદ્વમાં, |
૩ | વરને દે આશીર્વાદ તારો,વહુ પ્રત્યે વિશ્ચાસુ રાખ, વધે બંનેનો સુધારો તેમનો પ્રેમ કરજે અથાક, |
૪ | આશીર્વાદ દે આ લગ્ર પર, તું અમારો થા મહેમાન, અમે ચાલી તારી પાછળ, ભેગાં થઈને સ્વર્ગમાં, |
Lord we ask Thy richest blessing
Old Eng. S.B.960
Praise, my soul, 646, D.
8.7.8.7.8.7. Troch