SA487

Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA487)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રે, ફસલ કેવી થશે? રે ફસલ કેવી થશે?

વાવિયાં રાત્રિએ કે દિવસે,વાવિયાં બળ વિના કે શકિતએ,
કાપીએ આ લોક કે પરલોક મધ્યે, ફસલ નિશ્વે હા,ફસલ નિશ્વે થશે !

વાવિયાં બી નિત દિન થતાં, વાવિયાં બી મધ્યાન્હ થતાં;

વાવિયાં બી સંધ્યાકાળે, વાવિયાં બી ધોર અંધકારે.

વાવિયાં બી વાટનો કોરે,વાવિયાં બી પથ્થરો પરે;

વાવિયાં બો કાટાની મહીં,વાવિયાં બી તે ફળશે જહીં-રે.

વાવિયાં બી તણાં દુઃખી મન, વાવિયાં બી પાગલપણાં;

વાવિયાં બી તણાં બહુ લાજ, વાવિયાં બી જવા નરકમાં-રે.

વાવિયાં બી બહુ દુઃખ લાગે,વાવતાં બી કાટાં વાગે;

વાવયાં બી રાખી વિશ્વાસ,ફસલે પૂરણ થશે આશ-રે.