SA486

Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA486)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ફરો મળીશું ! ફરો મળીશુ !

ઇશ્વર સંગ તમારો રહેજો રે!

ઇશ્વર સંગ તમારો રહેજો રે!

વાટ દેખાડો મજ્બૂત કરો,તેનાં ઘેટાં સાથે સંભાળો;
ઇશ્વર સંગ તમારો રહેજો રે!

ઇશ્વર સંગ તમારો રહેજો રે!

તેનો પાંખો તળે રાખો,તેનું અમૃત તમે ચાખો,
ઇશ્વર સંગ તમારી રહેજો રે!

3 ઇશ્વર સંગ તમારી રહેજો રે!

સંકટ ચોફેર ધેરે જયારે,તમને સોડમાં ધરે ત્યારે,
ઇશ્વર સંગ તમારી રહેજો રે!

ઇશ્વર સંગ તમારો-રહેજો રે!

તમ પર પ્રેમની ધજા ઊડો,બળ મરણ નદીનું તોડો,
ઇશ્વર સંગ તમારી રહેજો રે!