SA474

Revision as of 23:17, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA474)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Low in the grave He lay

Eng. S.B. 148
Up from the grave He arose,839.

કબરમાં જુઓ લાસ, ઈસુ તારનારની,

ઉત્થાનનો દિન છે પાસ, મારા પ્રભુ!

ઘોરમાંથી તે ઊઠયો, શત્રુ સેતાન હણીને ઊઠયો.

મોત ઉપર સદાનો પામીને જય,
તે હાલ રાજ કરે મારા મનની માંય!
તે ઊઠયો તે ઊઠયો હાલેલૂયા, ખ્રિસ્ત ઊઠયો!

ચોકી તે શું કરે, ઈસુ તારનારની !

તે શ્રમ તો વ્યર્થ ઠરે, મારા પ્રભુ!

મોતે તો નવ બંધાય,ઈસુ તારનારને !

ઇસુ છે સર્વનો રાય, મારા પ્રભુ!

પાપ રૂપી મરણથી, ઈસુ તારનાર રે !

દે છે પૂરી મુકિત, મારા પ્રભુ.