SA444

Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA444)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Away in a Manger

Eng. S.B. 77
Away in a Manager, 553
11.11.11.11.

ગભાણ માંહે જુઓ, પારણું પણ છે નહીં,

પ્રભુ ઇસુ પોતે સૂતેલો છે તહીં,
આકાશમાંના તારા નિહાળતા આ કાળ;
સુકા ઘાસની માંહે સૂતો ઇસુ બાળ.

ઢોરો ત્યાં બરાડે તેથી જાગે બાળ;

ઇસુ નાનો છે પણ ચડે નહિ તે કાળ;
ઇસુ, તુજને ચાહું સ્વર્ગેથી નિહાળ.
મુજ બિછાના પાસે રહી મુજને સંભાળ.

પ્રભુ,મુજ પાસ રહે તું, પ્રભુ પાસે રહે;

મુજ પર પ્રીત કરતાં સદા પાસે રહે.
પ્રિય બાળકોને આશિષ દઇ સંભાળ.
લઇ આકાશમાં તુજ પાસ રાખ આ સર્વે બાળ.