SA427

Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA427)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
થન, થન મન નાચે છે મારું મસિહ નામ મળ્યું એ સારૂં

કરું નહિ પરવા હું આ સંસારની રે.

સત્ય નામ સુણીને તારું, મન બન્યું, દીવાનું મારું;

અજબ પ્રીત મેં દીઠી મારા નાથની રે.

શેતાન રિપુ લોભાવે મુજને, અરજ કરું ઓ ત્રાતા તુજને;

સદા સહાય તું કરજે તારા દાસની રે.