SA357

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA357)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પ્રભુ પ્રેમ હસે, પ્રભુ પ્રેમે વસે.

સુખ સાગર તટે પ્રભુ લઇ જશે.-સુખ,

પ્રભુ સુખ દેશે, પ્રભુ, દુઃખ લેશે,

પ્રભુ શાંતિ સુધા વરસાવી દેશે, - સુખ.

પ્રભુ દુઃખ સહે, પાપી પાપ દેહે,

તેના લોહી થકી, પાપ બંધન તૂટે.- સુખ