SA316

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA316)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ખાત્રી છે,જીતીશું, જો ઈશ્વરના બળથી લડીએ (૨)
શત્ર્રુને જીતનાર ફેાજ છીએ અમ, જો ઈશ્વરના બળથી લડીએ,

આત્માની તરવારથી પાપી જન, લાવીશુ અમે ઈસુ પાસે.

આગળથી અમે પામી છે જીત, યુદ્ધમાં શત્રુને છિન્ન ભિન્ન કરી,

માટે અંત લગ લડીશું ખચીત, ચલાવીશું તરવાર આત્માની.

ખ્રિસ્તના નામ થકી કરીશું યુદ્ધ, હવામા ઊડાવીને ધજા,

લડીશું પાપને અન્યાય વિરુદ્ધ, કબજે કરી શેતાનની પ્રજા.

દેવને ફેાજ વિષે સદા સાચા, ઈસુ નામ થકી લડીશું અમ,

તળે લેાહી ને આગની ઘજા, આખું જગ લાવીશું તેની ગમ.