SA298

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA298)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - તારવાને તારેલા, બીજાને તારવા હર વેળા,

જે બચે તે આશિષ દેશે, જાણી ખ્રિસ્ત કૃપા.

જે લોક કેવળ પોતાને, સાચવી રાખવા ચાહે છે,

તેઓ મનની શાંતિ વિના, દુ : ખી થાએ છે.

સૂણો ભાઇઓ ને બેનો, મુકિત ફોજના સિપાઇઓ,

યુદ્ધમાં સદા આગળ ચાલો, હિંમત પામી લો.

લોકને તારવા જવાબદાર, દરેક સિપાઇ, જમાદાર,

સુબેદારને અમલદારને, માથે છે એ ભાર.

જેઓ ખ્રિસ્ત કાજે લડે, જીતશે તેના બળ વડે,

જેને લડતાં આવડે, દે મહિમા ઇસુને.